Welcome to Bhagwanjibhai Tribhovandas Savani Kidney Hospital (BTSKH) - Rajkot

Robotic Surgery

Renal Transplant

Our Team

Our Empanelments

FAQs

નારાયણ પરમાર

આરોગ્ય મંદિરમાં પ્રથમ પગલું મુકતાજ સંવેદના – દિવ્યતાનો અનુભવ થયો સમાજમાં દર્દી નારાયણની સેવા કરવાનો લહાવો અને સૌભાગ્ય મળે તેથી જીવન ધન્ય થયું તેમ માન. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલનું આ સંકુલ ખરા અર્થમાં આરોગ્ય ધામ છે. તમામ કર્મચારી ગણ પરિવાર ભાવનાથી રહે છે તે સંસ્થાનું ઉજળું અને સબળ પાસું છે. સંસ્થાના સૂત્રધારો દ્વારા જે માર્ગદર્શન મળી રહ્યું છે તે સોનામાં સુગંધ ભલે તેવું છે. સંસ્થા ઉત્તરોતર વિકાસ સાધે અને સમાજના સર્વ સ્તરેથી મદદ મળી રહે તેવી શુભેચ્છા

Related Blog